'વાયુ' ઈફેક્ટઃ વાતાવરણમાંથી ભેજ શોષાયો, ચોમાસામાં 25 દિવસનો વિલંબ
‘વાયુ’ ઈફેક્ટઃ વાતાવરણમાંથી ભેજ શોષાયો, ચોમાસામાં 25 દિવસનો વિલંબ
છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રના કાઠાળા વિસ્તારોમાં જે વાવાઝોડું ત્રાટકવાની જે ભીતિ હતી તે દૂર થઈ ગઈ છે. વાયુ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ જતા ઘાત ટળી ગઈ છે. એટલે કે વેરાવળથી લઈને દ્વારકા સુધીના દરિયાઈ વિસ્તારમાં ક્યાંય પણ લેન્ડફોન નહીં થાય. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર વાતાવરણમાંથી ભેજ શોષાય ગયો છે હવે જ્યારે પણ નવી સિસ્ટમ બનશે ત્યાર બાદ નૈઋત્યનું ચોમાસુ સક્રિય થશે.
25 દિવસનો વિલંબ સારા વરસાદ માટે હજુ…
View On WordPress
















