જે.બી.એન્ડ કાર્પ વિદ્યા સંકુલમાં તારીખ : 28/02/2020 ને શુક્રવારના રોજ ધોરણ 6 થી 8 માં વિશ્વ સાયન્સ ડે ની ઉજવણી કરવામાં આવી.જેમાં 6 થી 8 ના બધા જ વર્ગોના વિધાર્થીઓએ વિજ્ઞાનને લગતા અવનવા પ્રોજેક્ટ રજૂ કર્યા.જેમ કે રડારનો ઉપયોગ , સ્માર્ટ સીટી , વોટર પ્યુરિફિકેશન જેવા અનેક અવનવાં પ્રોજેક્ટ રજુ થયા.ગુજરાતી માધ્યમના એમ.ડી શ્રી લાઠીયા સર, અંગ્રેજી માધ્યમના એમ.ડી. શ્રી કે.સી.પટેલ સર , આચાર્ય શ્રી ઠુંમર સર , હિરેનસર , બીનાબેન , વૈશાલીબેન , દર્શનાબેન તેમજ દરેકે વિભાગના કો-ઓર્ડિનેટર શ્રીઓએ આ સાયન્સ ફેરની મુલાકાત લીધી.સમગ્ર કાર્યક્રમનું સંકલન ધોરણ 6 થી 8 ના વિજ્ઞાન શિક્ષકો , કો-ઓર્ડીનેટર અને આચાર્યશ્રી દ્વારા કરવામાં આવ્યું. ધોરણ 6 થી 8 ના તમામ વિધાર્થીઓએ પણ આ સાયન્સ ફેરની મુલાકાત લીધી અને વિજ્ઞાનને લગતી અવનવી માહિતી મેળવી. #SCIENCE_FAIR #WORLD_SCIENCE_DAY #SCIENCE #PROJECT #VIGYANMELO #JB_KARP_VIDYA_SANKUL #JBKARP #JIVANISIR #TEJASSIR #CHETANSIR #TWINKALMEM #KAJALMEM #VANITAMEM #KOMALMEM #SAMP_Creative_Studio #SAMP_Group #SAMP #JBKARPSCHOOL (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B9HPckRBFi3/?igshid=a91tat1z4oqd








