Gandhinagar Horror: ગાંધીનગરમાં તાલિબાની શાસન જેવી ક્રૂરતા, માત્ર નાસ્તાની પૂછપરછ બાબતે યુવકને નગ્ન કરી, દોરડાથી બાંધી ઢોર માર મારી પતાવી દીધો; ૭ સામે ગુનો Gandhinagar Horror: પાટનગર ગાંધીનગરના પોર-કુડાસણ રોડ પરથી ગત ૩જી જુલાઈ, ૨૦૨૬ના રોજ મળી આવેલી ૨૫ વર્ષીય પરપ્રાંતીય યુવકની નગ્ન લાશના પ્રકરણમાં અડાલજ પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે....















