@gujmast
Embed code not available
Follow @gujmast
Three Goblin Art
noise dept.
let's talk about Bridgerton tea, my ask is open

祝日 / Permanent Vacation

JVL
No title available
Today's Document
RMH

Kaledo Art

shark vs the universe
One Nice Bug Per Day

oozey mess

titsay
Monterey Bay Aquarium

izzy's playlists!

Product Placement
PUT YOUR BEARD IN MY MOUTH
taylor price
No title available

❣ Chile in a Photography ❣
seen from Argentina

seen from United States

seen from United Kingdom
seen from Germany

seen from Malaysia

seen from Singapore

seen from T1
seen from United States
seen from United Kingdom

seen from United States

seen from Russia
seen from United States

seen from United States

seen from Malaysia
seen from Spain

seen from United States
seen from United Kingdom

seen from Russia

seen from Türkiye

seen from Canada
@gujmast
@gujmast
Embed code not available
Follow @gujmast
@gujmast
જ્યારે "સમય" "સંજોગ" અને "સબંધ" સાથે મલી ને થપ્પડ મારે છે ત્યારે જીંદગી નો મોટામાં મોટો અનુભવ થાય છે...😴😴🙏
— દિલ થી......💕💕💕💓 (@jr_suva) February 16, 2020
Follow @gujmast
@gujmast
શંકાનો નક્શો લઇને બધાને શ્રદ્ધા સુધી જવું છે..... પગમાં પાપની ધૂળ છે છતાં સ્વર્ગ સુધી જવું છે....!!
— आकांक्षा (@BijalJain6) January 31, 2020
Follow @gujmast
@gujmast
તારી બોલતી આંખો, જાણે ખોલતી વાતો, હર વાત માં હું જાત ભુલું રે.. કે વ્હાલમ આવો ને આવો ને, વ્હાલમ આવો ને આવો ને.. કેવી આ દિલ ની સગાઈ, કે માંડી છે લવ ની ભવાઈ.. તા થૈયા થૈયા તા થૈયા થૈ..
— Dolly🌸 (@belikedolly) January 31, 2020
Follow @gujmast
@gujmast
Is bachhe ka alag hi Jalwa hai ! Who all remembered themselves looking at his harkat ? pic.twitter.com/e0Cmwkf5nG
— Virender Sehwag (@virendersehwag) January 22, 2020
Follow @gujmast
@gujmast
હૈયા ને બોલવું છે, હોંઠો છે ચૂપ શરમમાં... શબ્દોને ભૂલીને સીધું.... ચૂમી શકાય નઈ ??? 😘 🎶
— Gujmast (@gujmast) January 21, 2020
Follow @gujmast
@gujmast
ગુજરાત માં વિદ્યાર્થી Upsc પાસ કરી શકે તેવું વાતાવરણ જ નથી ઉભું કરી શકતા આ લોકો અને વાતો ગામ ની કર છેં ગુજરાતી ઓ english & maths નાં લીધે રહી જાય છેં કેમ કે પાયો જ કાચો હોય છેં પ્રાથમિક શાળા થી
— ભણેલાં બાપુઃ (@Vanaraj_Dodiya) January 5, 2020
Follow @gujmast
@gujmast
નથી વિચારવું એ વાત વિશે, છતા દિલ - દિમાગ ત્યાં જ જાય છે અને નિરાશ થાઓ છો ? અને દુઃખી થાઓ છો ? જો આ સવાલો નો જવાબ હા હોય તો, ⬅️ IGTV જુઓ...https://t.co/chH80ue4XG
— Gujmast (@gujmast) December 31, 2019
Follow @gujmast
@gujmast
ટીકટોકમાં મુજરા કરતા આવડતુ નથી.. ઇન્સ્ટામાં મુકી શકાય એવા ફોટા નથી તો ફેસબુકમાં બધા સગાવહાલા છે.. એટલે હું ફક્ત ટ્વીટરમાં જ મળુ છું...!!!😌
— ☺️ મનમોહક મનજી☺️ (@manuutweets) December 30, 2019
Follow @gujmast
@gujmast
Here’s a show for you… 01 - Depression || હતાશા || ગામનું પાદર episode of Gamnu Padarhttps://t.co/CD7hdxov8p
— Gujmast (@gujmast) December 29, 2019
Follow @gujmast
@gujmast
Listen to the most recent episode of my podcast: 01 - Depression || હતાશા || ગામનું પાદર https://t.co/1NJfL4qD1y
— Gujmast (@gujmast) December 25, 2019
Follow @gujmast
@gujmast
ગુજરાતી ભાષા સિવાય બીજી ભાષા માં હું ખુદને વ્યક્ત નથી કરી શકતો સારી રીતે... એ વાત અલગ છે કે હવે અંગ્રેજી શબ્દો વાપરવાથી, ગુજરાતી શબ્દકોશ કાચું રહી ગયું છે... 🙁
— Gujmast (@gujmast) December 24, 2019
Follow @gujmast
@gujmast
HBD, GM, GN લખવા વાળાવ. . . . . . .#Merry_Christmas પૂરું બરોબર લખજો.🎅😀🤣
— ધ કોમન મેન 🇮🇳 (@Kaalu555) December 22, 2019
Follow @gujmast
@gujmast
મીલે હો તુમ હમકો બુરે નસીબોસે.. ફસાયા હૈ મુજકો ફિલ્ટર કી હુઈ તસ્વીરો સે🥺
— ☺️ મનમોહક મનજી☺️ (@manuutweets) December 22, 2019
Follow @gujmast
@gujmast
ડબ્બામાં ડબ્બો.. ડબ્બામાં કેક.. છોકરી રુપાળી નથી.. મેકપ નો છે લેપ..!😭
— ☺️ મનમોહક મનજી☺️ (@manuutweets) December 20, 2019
Follow @gujmast
@gujmast
સંબંધો તો સ્વર્ગમાં રચાય છે, પૃથ્વી પર તો ફક્ત સરનામાં શોધાય છે. 👫🤝
— ❤️અંતરમનના વાક્યો❤️ (@antarmannavakyo) December 17, 2019
Follow @gujmast
@gujmast
' મધ ' જેવુ મીઠુ પરિણામ જોતું હોય ને, તો, " મધમાખી " ની જેમ સંપીને રહેવું પડે.....
— 𝗛𝗶𝗿𝗲𝗻 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱 👑 (@hiren_aajra) December 21, 2019
Follow @gujmast