જે ધૈર્યવાન છે અને જે મહેનતથી નથી ડરતો, સફળતા તેની દાસી છે. - સ્વામી દયાનંદ સરસ્વતી.
આર્ય સમાજના સ્થાપક પ્રખર વિચારક, ચિંતક અને પરામર્શિ, વેદ તેમજ સંસ્કૃતના વિષારદ એવા મહર્ષિ સ્વામી શ્રી દયાનંદ સરસ્વતી જી ની જન્મજયંતિ પર તેમના ચરણોમાં મારા કોટી કોટી વંદન.













