follow on > https://www.facebook.com/SanjayKoradiaBJP/
TVSTRANGERTHINGS
Xuebing Du
h
Fai_Ryy

gracie abrams
he wasn't even looking at me and he found me
Aqua Utopia|海の底で記憶を紡ぐ
The Bowery Presents

Jar Jar Binks Fan Club
NASA

No title available

ellievsbear
d e v o n
PUT YOUR BEARD IN MY MOUTH
we're not kids anymore.
Jules of Nature
taylor price
ojovivo
Lint Roller? I Barely Know Her

PR's Tumblrdome

seen from Canada
seen from Spain

seen from United Kingdom
seen from United Kingdom

seen from Mexico

seen from T1
seen from United Kingdom
seen from Algeria

seen from United States
seen from United States
seen from T1
seen from Spain

seen from United States
seen from Türkiye
seen from United Kingdom
seen from Italy

seen from Russia

seen from India
seen from United States

seen from United States
@sanjaykoradia
follow on > https://www.facebook.com/SanjayKoradiaBJP/
Happy Birth Day
Rakttula @Vanthali - @Junagadh District
होटलोमें मशरूमका जायका उठाते वक्त मेंने कभी सोचा न था की , मशरूमकी खेत देखूंगा। आज यु.पी.के सिद्धौरमें राजकमल फार्ममें यह अजूबा सी खेतीका प्रत्यक्ष अनुभव लिया और कृषक श्रीमान सचिन मिश्रा से माहिती आदान -प्रदान हुई। छप्पर के अंदर बांस बल्लियों के सहारे मशरूम बोने के लिए बेड बनाए जाते हैं। मशरूम की खेती के लिए गेहूं के भूसे का उपयोग किया जाता है, भूसे को सड़ा कर उसमें मशरूम के बीज बोए जाते हैं। करीब एक महीना बाद बीज अंकुरित हो जाते हैं और उसमें से कुछ ही समय बाद मशरूम निकलना शुरू हो जाते हैं। इनमे कई विटामिन और खनिजके लाभ मिलते हे . कभी अफीम की खेती के लिए बदनाम उत्तर प्रदेश का बाराबंकी जिला अब मेंथा के साथ-साथ मशरूम की खेती के लिए अपनी पहचान बनाने लगा है। जिले के किसान मशरूम की खेती कर खासा मुनाफा कमा रहे है और लोगों को रोजगार देकर गांव से पलायन भी रोक रहे हैं। हर मौसम में होने वाली मशरूम की मांग शीत ऋतु में बढ़ जाती है। जिले के हैदरगढ़, बनीकोडर, दरियाबाद, सिद्धौर, हरख, त्रिवेदीगंज और सूरतगंज ब्लॉक में मशरूम की खेती अधिक होती है। मशरूम उत्पादन में उद्यान विभाग भी किसानों को प्रोत्साहित करती है। किसानों का कहना है कि अगर मेहनत की जाए तो एक लाख रूपये की लागत लगाकर कुछ महीनों में तीन से चार लाख रुपए की आमदनी की जा सकती है। #bjp4up https://www.instagram.com/p/CXvSpcvAxEJ/?utm_medium=tumblr
#JalaramJayanti (at Junagadh [Gujrat ]) https://www.instagram.com/p/CWHl-uOqJ_h/?utm_medium=tumblr
જૂનાગઢવાસીઓ માટે મસ્ત બ્રેકીંગ સમાચાર - જુનાગઢ વિલીંગ્ડન ડેમ થયો ઓવર ફલો ,,, કાલે *ચદર* 'પડતી જોવા જવી જ પડે : સંજય કોરડિયા , જૂનાગઢ @topfmstation @aapdujunagadh @glorious_junagadh @bellevuejunagadh @junagadhh @amazing.junagadh @junagadh_theheaven (at Junagadh [Gujrat ]) https://www.instagram.com/p/CTkQS_Mjkib/?utm_medium=tumblr
ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા આજથી રાજ્ય ભરમાં જન આશીર્વાદ યાત્રા નો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ યાત્રા દરમિયાન જનતા સુધી સરકારની યોજના પહોચાડવામાં આવશે. આજથી કેન્દ્રના 5 નેતા જન આશીર્વાદ યાત્રા કરશે. જૂનાગઢ શહેર સહિત સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં સાંસદ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા પધારશૅ. https://www.instagram.com/p/CSrBhpcACmS/?utm_medium=tumblr
સ્વીટ સિક્સટીન માં પ્રવેશતી અમારી મિસરી આમ પણ [ તેના નામ મુજબ ] બધાને મીઠી લાગે છે. શ્રીનાથજી બાવા અને વડીલોના આશીર્વાદ સહ તેના જીવનમાં સદાય મીઠાશ વેરતી રહે તેવી શુભેચ્છાઓ સાથે હેપી હેપી બર્થ -ડે ટુ ડિયર મિસરી : શુભ , જ્યોતિ , સંજય કોરડિયા પરિવાર (at Junagadh) https://www.instagram.com/p/CSpToQYAWmQ/?utm_medium=tumblr
લોકોના જીવનમાં બદલાવ લાવવા 'સૌના સાથ, સૌના વિકાસ' એ સૂત્ર સાથે આ સરકાર 5 વર્ષ પૂરા કરવા જઈ રહી છે.ત્યારે રાજ્યના સંવેદનશિલ મા.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ના જન્મદિનની મંગલ શુભકામનાઓ.. જુનાગઢ અને ગુજરાતના નવીનતમ વિકાસના કાર્યો આગળ ધપાવવા ગિરનારી મહારાજ તેમને વધુ સામર્થ્ય આપે તેવી પ્રાર્થના : સંજય કોરડીયા, ભાજપા, જૂનાગઢ #happybirthday #vijayrupani (at Junagadh) https://www.instagram.com/p/CSCuN1bAE-m/?utm_medium=tumblr
મ્યુજીક દિને જ સંગીતસાધકનો જન્મદિન હોય એવું ભાગ્યે જ બનતું હોય ,લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં રેકોર્ડ નોંધવનાર કલાકાર નયન વૈષ્ણવ ને સમગ્ર ગ્રુપ તરફથી સૂરીલી શુભેચ્છાઑ : સંજય કોરડિયા , જુનાગઢ (at Junagadh) https://www.instagram.com/p/CQX_H2vAoNv/?utm_medium=tumblr
A childhood filled with❣️ love, joy and✨ lots of Happy memories wishing *Shubh* a very Happy Birthday 🎂...today you are far away from us but still too close to our 💞hearts..“May your Birthday 🥳be the start of a year filled with Good Luck, Better Health and much Happiness......with Love😘- *Koradia* *family* (at Junagadh [Gujrat ]) https://www.instagram.com/p/CPWY337A-3B/?utm_medium=tumblr
નમસ્કાર, સૌરાષ્ટ્રના એવા તમામ સગીર વયના પાટીદાર [ લેઉવા તેમજ કડવા પાટાદાર ]બાળકો જેઓના *માતા-પિતા કોરાનાના કારણે મૃત્યુ પામ્યા હોય, તેઓને પાટીદાર એજ્યુકેશન કેર ગ્રુપ દ્વારા એક સપોર્ટ ઊભો કરવાનું પ્રયોજન શ્રેષ્ઠીઓ દ્વારા પ્લાન થઈ રહેલ છે.જેમાં બાળક કમાતું થાય ત્યાં સુધી અભ્યાસની વાસ્તવિક જવાબદારી સમાજની (આપણા સૌ)ની છે ,એવું બાળકને કે તેના સ્વજનોને સધિયારો આપવો છે, ફરી ઊભા કરવા છે. હાલ આવા બાળકોના સ્વજનો પાસેથી જે - તે બાળકની વિગત 15 જૂન સુધીમાં એકઠી કરીશું. ત્યારબાદ જરૂરિયાત મુજબ તેને આનુષંગિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.આ બાળકો સમાજ માં પગભર થાય ત્યાં સુધી તેઓને હૂંફ અને માર્ગદશન પૂરું પાડવામાં આવશે. આપના ધ્યાનમાં આવા બાળકો હોય અને જો તેઓને ઉપરોક્ત વ્યવસ્થાનો લાભ લેવા માટે ઇચ્છુક હોય તો તેમની વિગત મોકલવા નમ્ર અપીલ છે.[* જે -તે બાળકના માતા-પિતા 1 ફેબ્રુઆરી 2021 બાદ કોરાનાના કારણે મૃત્યુ પામ્યા હોય ] પત્ર એડ્રેસ : પાટીદાર એજ્યુકેશન કેર ગ્રુપ, C /O વનરાજ ફૂડ્સ ઇન્ડસ્ટ્રીઝ, મજેવડી દરવાજા પાસે, તળેટી રોડ, જુનાગઢ. અથવા ઈમેલ : [email protected] https://www.instagram.com/p/CPJLYh_AvQN/?utm_medium=tumblr
અત્યારના સમયમાં ગરીબ હોય કે અમીર ..ભારત હોય કે અમેરિકા.. દરેક વ્યક્તિને પરિવાર સમાજ અને વિશ્વની જરૂરિયાત સમજાવી દીધી છે. ફક્ત પરિવારને પોતાની દુનિયામાં માનતા લાખોપતિઓ ને પણ વિશ્વને પોતાનું પરિવારમાં માનવા કોરોના આયો કાળમાં સમજાવા માંડ્યું છે.. વિશ્વ પરિવાર દિવસ ની સમજણ સભર શુભકામનાઓ : જ્યોતિ સંજય કોરડીયા ટ્રસ્ટી સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ ,જુનાગઢ @Sanjay Koradia #InternationalDayofFamilies #WorldFamilyDay (at Junagadh) https://www.instagram.com/p/CO4Yi_7gWpQ/?igshid=bu46xyw250oe
#oxygen free #oxygencylinder (at Junagadh) https://www.instagram.com/p/COumLRigRrM/?igshid=boacq2p3h28k
#coronavacation #vaccinateeveryindian #coronawarriors (at Junagadh [Gujrat ]) https://www.instagram.com/p/COcz8KdA12e/?igshid=1bzae32hdrzyo
દેશમાં વેક્સિનેશન શરૂ થઈ ગયું છે. હેલ્થ કેર અને સિનિયર સિટીઝનોને વેક્સિનના બંને ડોઝ અપાઈ ગયા છે. વેક્સિનની આડ અસર અંગે લોકોને શંકા હતી, પરંતુ કોઈ આડઅસર થઈ નથી. વેક્સિનની સારી અસર દેખાઈ છે. વેક્સિનના બંને ડોઝ પૂરા થયા હોય તેમને કોરોના થવાનો દર ખૂબ ઓછો છે. એક અંદાજ પ્રમાણે વેક્સિન લીધા બાદ 100માંથી 2 લોકોને જ કોરોના થાય છે.તો આપને બે હાથ જોડી વિનંતી છે કે વારા પ્રમાણે વેક્સિન જરૂર લો , લેવડાવો અને સમાજને સુરક્ષિત બનાવો : સંજય કોરડિયા ,જુનાગઢ Sanjay Koradia #corona #vaccine #fightagaintscorona (at Junagadh) https://www.instagram.com/p/COaYuyIgsF8/?igshid=1n4t41of7kwc8