રામદૂત હનુમાનજી મંદિરના આંગણે રાજ્યમંત્રીના હસ્તે પૂજન-અર્ચન જામનગર : પવિત્ર શ્રાવણ માસની પુર્વ સંધ્યાએ મહાદેવ હ2 મિત્ર મંડળ દ્વારા દ2 વર્ષની જેમ સમગ્ર શ્રાવણ માસ દ2મ્યાન અલગ-અલગ કાર્યર્ક્તાઓ અને આગેવાનોના ઘ2ે ભગવાન ભોળાનાથના આસુતોષ સ્વરૂપની પધ2ામણી ક2ાવવામાં આવે છે જેના ભાગરૂપે અમાસના પવિત્ર દિવસે 2ામદુત હનુમાનજી મંદિ2 ખાતે 2ાજયકક્ષ્ાાના મંત્રી ધર્મેન્દ્ર્રસિંહ જાડેજાના વ2દ હસ્તે ભગવાન ભોળાનાથની પુજા-અર્ચન ક2વામાં આવ્યું હતું.








