ભૂચરમોરી યુદ્ધ રાજગાદી માટે નહીં આશરા ધર્મ માટે: રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ
ભૂચરમોરી યુદ્ધ રાજગાદી માટે નહીં આશરા ધર્મ માટે: રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ
જામનગર: જામનગર જિલ્લામાં ભારતના સૌથી મોટા યુધ્ધો પૈકીનું એક ઐતિહાસિક યુદ્ધ ભૂચરમોરી યુધ્ધભૂમિ પર ખેલાયું હતું. તે મેદાનને અને તેના શહીદોની શહાદતને શ્રદ્ધાંજલી આપવા તથા ક્ષત્રિયોના આશરા ધર્મની મહાન ગાથાને યાદ કરાવતા ભુચરમોરી ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાતથા રાજપૂત સમાજના આગેવાનો દ્વારા સૌ પ્રથમ ધ્રોલ શહેરમાં ધ્રોલ ઠાકોર સાહેબ ચંદ્રસિંહજી જાડેજાની પ્રતિમાને પુષ્પહાર…
View On WordPress










