આવતીકાલથી ગુજરાતમાં આ યોજના હેઠળ શહેરમાં શરૂ થશે વિમાની સેવા..
આવતીકાલથી ગુજરાતમાં આ યોજના હેઠળ શહેરમાં શરૂ થશે વિમાની સેવા..
દિલ્હી, સુરત અને મુંબઇ માટે સીધી વિમાની સેવા.કનેક્ટિવિટીથી જોડવાનું જે અભિયાન ઉપાડ્યું છે તેમાં ભાવનગરના હવાઇ ઉડ્ડયન ક્ષેત્રનું આ નવું સોનેરી સોપાન બની રહેશે. ભાવનગર માટે નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. જે અંતર્ગત ભાવનગર થી આવતીકાલથી દિલ્હી, સુરત અને મુંબઇની સ્પાઇસ જેટ ની નવી સીધી વિમાની સેવાની શરૂઆત થવા જઇ રહી છે. આવતીકાલે બપોરે ભાવનગર એરપોર્ટ ખાતેથી સ્પાઇસ જેટની ફલાઇટને મુખ્યમંત્રી વિજય રૂપાણી…
View On WordPress















