વીસ ગામને જોડતાં ભાટિયા, ભોગાત રોડમાં ઠેર-ઠેર વરિયા
વીસ ગામને જોડતાં ભાટિયા, ભોગાત રોડમાં ઠેર-ઠેર વરિયા
ભાટિયા : ભાટિયાથી ભોગાત સુધીનો 11 કીમીનો રોડ છેલ્લા ઘણા સમયથી ખખડધજ હાલતમાં છે. જગપ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિર સહિત વીસેક ગામને જોડતાં આ રોડ પર ઠેર ઠેર વરિયા પડી જવા ઉપરાંત અનેક સ્થળોએ ડામરનું નામનિશાન ન હોય અને ખાડાં-ખડબાનું સામ્રાજ્યથી વાહનચાલકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યાં છે. આથી આ રોડને તાબડતોબ રીપેર કરવા માંગ ઉઠી છે. ગત વર્ષ ભારે વરસાદ બાદ આ રોડની હાલત અતિશય ખરાબ થઈ ગઈ છે અને રોડ પર વરિયા…
View On WordPress










