જામખંભાળિયામાં ઘી ડેમના પૂરમાં તણાયેલી પાઈપલાઈન શોધવાનું શરૂ
જામખંભાળિયામાં ઘી ડેમના પૂરમાં તણાયેલી પાઈપલાઈન શોધવાનું શરૂ
જામનગર: જામખંભાળિયામાં ભારે વરસાદ બાદ ઘી ડેમ છ ફૂટેથી ઑવરફલો થતાં નગર પાલિકાની પાણી પુરવઠા યોજનાની લાઈનો ફરી એક વખત તણાઈ જતાં શહેરમાં પાણી વિતરણ ઠપ્પ થયું છે. આજે ઑવરફલો ઘટતાં પાલિકા તંત્ર દ્વારા પૂરમાં તણાયેલી લાઈનો શોધવાનું શરૂ કરાયું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં 100 ઈંચ વરસાદના પગલે તથા બે દિવસમાં 12ાા ઇંચ વરસાદ પડતા ઘી ડેમ છ ફૂટની ભયજનક સપાટીએ ઓવરફલો થતા નદીમાં ઘોડાપુરને કારણે ઘી…
View On WordPress














