ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આજે રાજકોટમા ભાજપના કાર્યકરો દ્વારા તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આજરોજ સી.આર.પાટીલ સાહેબ એ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શું શું કર્યું તે નીચે મુજબ છે... ➡️અમારા સ્ટાર પ્રચારકમાં વિજય રૂપાણીનું નામ છે અને રહેશે જ: ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ ➡️ હવે અમે કોઇ કોંગ્રેસીને ભાજપમાં લેવા તૈયાર નથી ➡️ મેં અમરીશ ડેરને કોઈ આમંત્રણ આપ્યું નથી :- ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ ➡️નોનવેજની લારીઓ હટાવવાનો કોઈ મતલબ નથી, આવી કોઈ જોગવાઈ બંધારણમાં નથી, તંત્રને સૂચનાઓ આપી દેવામાં આવી છે: ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ ➡️ સૌરાષ્ટ્ર યુની. મામલે આપ્યું નિવેદન .યુની. મામલે જે કોઈએ ખોટું કર્યું તેની સામે પગલા લેવાશે. ➡️ પાટીદાર આંદોલન વખતે થયેલા કેસોમા ઘણા કેસો પરત ખેંચી લેવામા આવ્યાં છે ____________________________ આજે સી.આર.પાટીલ ઇમ્પિરિયલ હોટલ ખાતે ઉદ્યોગપતિઓ સાથે સ્નેહમિલન યોજાશે ત્યારબાદ ભાજપના આગેવાનો સાથે હેમુ ગઢવી હોલ ખાતે સ્નેહ મિલન યોજાશે ત્યારબાદ ત્યાજ બ્રહ્મ સમાજના કાર્યક્રમમાં હાજરી આપશે #politics #crpatil #bjprajkot #bjp #gujaratbjp #marugujarat #aapnugujarat #gujarat #ILOVE_RAJKOT03 #saurashtra #pressconference #rajkot #rajkotlovers💙 #ragilurajkot #rangilurajkot (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CWfR9upMrZl/?utm_medium=tumblr











