બાળકોને નાનપણથી જ રૂપિયાનું મહત્વ સમજાવો
બાળકોને નાનપણથી જ રૂપિયાનું મહત્વ સમજાવો
દરેક વ્યક્તિના ઘરમાં ભૂલકાઓ બહુ જ લાડકાં હોય છે, નોકરી કરતા માતા-પિતા પાસે નાણાંની છૂટ હોવાથી બાળકોની બધી ઈચ્છા, બધી માંગણી પૂરી કરે છે. બાળકો એવું સમજે છે કે, પૈસા એવી ચીજ છે જેના દ્વારા બધું જ મળી જાય છે, પણ તેમને પૈસાના મહત્ત્વની સમજ હોતી નથી. તે ક્યાંથી આવે છે? તેને કમાતાં કેટલી મુશ્કેલી પડે છે? તેનું મહત્ત્વ શું છે? એ બધી સમજ તેમનામાં હોતી નથી તેથી માતા-પિતાની ફરજ છે કે, બાળકોને પૈસાનું…
View On WordPress











