દેવળિયા, કુરંગા હાઈ-વેના કામમાં વડાલિયાસિંહણમાંથી મોરમની ચોરી
દેવળિયા, કુરંગા હાઈ-વેના કામમાં વડાલિયાસિંહણમાંથી મોરમની ચોરી
જામનગર : ખંભાળિયાના દેવરિયાની દ્વારકાના કુરંગા સુધી કરોડો રૂપિયાના ખર્ચે નેશનલ હાઇવેનું કામ હાલ પુરજોશમાં પ્રગતિ હેઠળ છે. ત્યારે આ રસ્તાના કામમાં ઉપયોગ લેવા માટે રોયલ્ટી ચોરી કરીને વડાળિયા સિંહણમાં માટી મોરમ ખોદીને જીઆરઈ કંપનીના વાહનો છડેચોક જાણે તંત્રની મીઠી નજર હેઠળ ઉસેડી જતા હોય આ અંગે મોટા માંઢાના પૂર્વ સરપંચ કિરીટસિંહ જાડેજા દ્વારા ગાંધીનગર તથા જિલ્લા કલેકટરને ફરિયાદ કરી તાકીદે પગલા લેવાની…
View On WordPress










