માનસિક સધિયારા સાથે વૃદ્ધ દર્દીઓને હૂંફ આપતો જીજીનો જીરીયાટ્રિક વોર્ડ
માનસિક સધિયારા સાથે વૃદ્ધ દર્દીઓને હૂંફ આપતો જીજીનો જીરીયાટ્રિક વોર્ડ
જામનગર : જીજી હોસ્પિટલમાં વયોવૃદ્ધ દર્દીઓને માનસિક સધિયારો આપવા અલાયદો જીરીયાટ્રિક વોર્ડ ઉપરાંત હેલ્થકેર વર્કર્સ વોર્ડ કાર્યરત છે. મેડિસિન વિભાગના આસી.પ્રો.ડો.સ્નેહા વઢવાણા કહે છે કે, જામનગરની જીજી કોવિડ હોસ્પિટલમાં બે ડેડીકેટેડ વોર્ડ બનાવાયા છે. પહેલુ છે હેલ્થ કેર વકર્સ વોર્ડ. જેમાં તબીબો કોવિડ પોઝીટીવ થાય તો સારવાર લઇ શકે છે. આ વોર્ડ 15 બેડની ક્ષમતા ધરાવે છે. જયારે બીજી સુવિધા છે જીરીયાટ્રીક…
View On WordPress














