કાલાવડ પંથકના લેઉઆ પટેલ સમાજના અગ્રણી સંજય ડાંગરિયાને પછાડવા હરીફોના કાવાદાવા
કાલાવડ પંથકના લેઉઆ પટેલ સમાજના અગ્રણી સંજય ડાંગરિયાને પછાડવા હરીફોના કાવાદાવા
કાલાવડ: તાજેતરમાં જ કાલાવડ તાલુકાના રાજકીય અને સામાજિક આગેવાન સંજયભાઇ ડાંગરીયા લેઉઆ પટેલ સમાજમાં અને રાજકીય રીતે તેમનું કદ વધતા અનેક રાજકીય હરીફો તેમને પછાડવા માટે અનેક કાવાદાવા કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. જો કે, તેમના વિરૂદ્ધ પાયા વિહોણાં આક્ષેપ થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કાલાવડના સંજયભાઇ ડાંગરીયા નાનપણથી જ અનેક સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા રહ્યા છે. સંજયભાઇ જેપીએસ શાળાના…
View On WordPress












