રાષ્ટ્રીય કામધેનું આયોગના ચેરમેને આ પ્રોજેક્ટ અંગે આપી ખાતરી, મોદીને રજૂ કરાશે રીપોર્ટ
રાષ્ટ્રીય કામધેનું આયોગના ચેરમેને આ પ્રોજેક્ટ અંગે આપી ખાતરી, મોદીને રજૂ કરાશે રીપોર્ટ
– ડૉ. વલ્લભ કથીરિયા જામનગરની મુલાકાતે – ગૌસેવા વિષયક પ્રવૃતિઓની માહિતી મેળવી – નવા પ્રોજેક્ટ અંગે કરી ચર્ચા
રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભ કથીરિયાએ ગૌ-પ્રેમીઓ સાથે જામનગર સરકીટ હાઉસ ખાતે બેઠક કરી હતી. આ પ્રસંગે જામનગરના મેયર હસમુખભાઈ જેઠવા, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, શહેર ભાજપ મહામંત્રી ધર્મરાજસિંહ જાડેજા, પ્રકાશ બાંભણિયા, એનીમલ હેલ્પલાઇન (જામનગર)ના…
View On WordPress












