જામ્યુકોના સંકૂલમાં કચરાનું ટ્રેકટર ઠાલવાયું
જામ્યુકોના સંકૂલમાં કચરાનું ટ્રેકટર ઠાલવાયું
શહેરમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડી રહ્યા છે. કચરો ઉપાડવામાં જામનગર મહાનગરપાલિકાનું તંત્ર સદંતર નિષ્ફળ નિવડયું હોય તેવું ફલિત થાય છે.ત્યારે તંત્રની આંખ ઉઘડવા વિપક્ષ દ્વારા ગઇકાલે આશ્ર્વર્યજનક કાર્યક્રમ અપાયો હતો. જામનગર મહા નગરપાલિકાના સંકુલમાં વિપક્ષે ટ્રેકટર ભરીને કચરો ઠાલવતા દોડધામ મચી જવા પામી હતી. જામનગરના ડમ્પીંગ પોઇન્ટ કચરાથી ઉભરાઇ ગયા છે.
વિપક્ષે એક…
View On WordPress















