ગણેશ મહોત્સવ સ્પર્ધાના વિજેતા અને જૈન તપસ્વીઓનું મુખ્યમંત્રીના હસ્તે થશે બહુમાન
ગણેશ મહોત્સવ સ્પર્ધાના વિજેતા અને જૈન તપસ્વીઓનું મુખ્યમંત્રીના હસ્તે થશે બહુમાન
મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી તા.21મી સપ્ટેમ્બરે જામનગરની મુલાકાતે આવશે. ગણેશ મહોત્સવના સ્પર્ધકોને ઈનામ વિતરણ તથા જૈન તપસ્વીઓનું સન્માન કરશે. છોટીકાશીનું બિરૂદ ધરાવતા જામનગરમાં ભારે ધામધૂમ અને હર્ષ ઉલ્લાસ વચ્ચે મહાદેવજીના પુત્ર ગણેશ મહારાજના મહોત્સવનું આયોજન કરાયું હતું. આ ગણેશ મંડળની સ્થાપના કરતા મંડળો વચ્ચે જનજાગૃતિ, સમાજમાં સંગઠન, અરસપરસ સ્નેહ સંબંધોનું નિર્માણ થાય તેવા ઉમદા હેતુસર શ્રેષ્ઠ ગણપતિ…
View On WordPress








