ખેડૂતો માટે ખાસ તાલિમ શિબિરનું આયોજન, વિવિધ યોજના અંગે અપાયું માર્ગદર્શન
ખેડૂતો માટે ખાસ તાલિમ શિબિરનું આયોજન, વિવિધ યોજના અંગે અપાયું માર્ગદર્શન
નેશનલ ફૂડ સીક્યુરિટી મિશન (ઓઇલ સીડ ઓઈલ પાલ્મ) યોજના અંતર્ગત કાલાવડના ડાંગરવાડ ખાતે ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખેડૂત તાલિમ શિબિરમાં ખેડૂતોને મગફળી પાકમાં આવતા રોગ જીવાત તથા તેના અસરકારક નિયંત્રણ માટે સંકલીત વ્યવસ્થાપન, સજીવ ખેતી તથા તેનાં ફાયદાઓ, જૈવિક દવાઓના અસરકારક ઉપાયોગ, કપાસ પાક માં ગુલાબી ઇયળ ના નિયંત્રણ માટેના અસરકારક પગલાં લેવા તેમજ ટપક પિયત પધ્ધતિના ફાયદા, ડો. સુભાષ…
View On WordPress














