જૂનાગઢ કોર્પોરેશનમાં ભગવો લહેરાયો, 59માંથી 50 બેઠક પર કમળ ખીલ્યું
જૂનાગઢ કોર્પોરેશનમાં ભગવો લહેરાયો, 59માંથી 50 બેઠક પર કમળ ખીલ્યું
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની સવારથી મતગણતરી શરૂ થતાંની સાથે જ ભાજપનો ઘોડો વીનમાં દોડ્યો હતો. કુલ પ9 બેઠકમાંથી પ0 બેઠક ઉપર ભાજપે જીત હાસલ કરતાં જૂનાગઢ કોર્પોરેશનમાં ભાજપની બહુમતી બની છે. જો કે, કોંગ્રેસ પણ ખાતું ખોલાવવામાં સફળ રહી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતની પાંચે’ય બેઠક ભાજપે કબજે કરી છે. મંગળવારે સવારે હાથ ધરાયેલી મતગણતરીમાં કુલ 23 રાઉન્ડમાં 44 ટેબલ ઉપર 264 કર્મીઓ દ્વારા…
View On WordPress









