ખંભાળિયા બન્યું શિવમય: સોમવતી અમાસથી શિવમંદિરોમાં ભક્તો દ્વારા પૂજન-અર્ચન કરાયું
ખંભાળિયા બન્યું શિવમય: સોમવતી અમાસથી શિવમંદિરોમાં ભક્તો દ્વારા પૂજન-અર્ચન કરાયું
ખંભાળિયા : હિન્દુઓના પવિત્ર પર્વ એવા શ્રાવણ માસનો મંગલ પ્રારંભ વિધિવત રીતે મંગળવાર તા. 21મી થી થઈ રહ્યો છે, ત્યારે આજે સોમવારે સોમવતી અમાસ નિમિત્તે વિવિધ શિવ મંદિરોમાં શિવભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.
ભગવાન ભોળાનાથની ભક્તિના પર્વ એવા પવિત્ર શ્રાવણ માસમાં ખંભાળિયા પંથકમાં હજારોની સંખ્યામાં શિવભક્તો દ્વારા ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે. હાલ કોરોનાની મહામારી વચ્ચે શિવભક્તો દ્વારા સોશિયલ…
View On WordPress










