નારણપર નજીક બેકાબૂ કારે બળદ ગાડાંને હડફેટે લીધું: બળદનું મોત
નારણપર નજીક બેકાબૂ કારે બળદ ગાડાંને હડફેટે લીધું: બળદનું મોત
જામનગર: જામનગર તાલુકાના નારણપર ગામ પાસે ગઈકાલે રાત્રે એક પૂરઝડપે દોડતી કારે ઠોકર મારતાં બળદગાડા ચાલકને ઈજા પહોંચી છે જયારે બળદનું મૃત્યુ નીપજ્યું છે, ઘાયલ ચાલકને જામનગર ખસેડાયાં છે.
આ ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ, જામનગર તાલુકાના નારણપર ગામે પાસે ગઈકાલે વાડી વિસ્તારથી ગામ તરફ આવી રહેલ એક બળદગાડાને પૂરઝડપે દોડતી એક કારે જોરદાર ઠોકર મારી હતી. જેમાં બળદગાડાના ચાલકે ગાડાં ઉપરથી ફંગોળાઈ જતાં ઈજા પહોંચી…
View On WordPress









