ખંભાળિયા નજીક બૉલેરોએ હડફેટે લેતાં ભાણવડનો પરિવાર કાળનો કોળિયો બન્યો
ખંભાળિયા નજીક બૉલેરોએ હડફેટે લેતાં ભાણવડનો પરિવાર કાળનો કોળિયો બન્યો
ખંભાળિયા: ખંભાળિયા-ભાણવડ રોડ ઉપર ગઈકાલે રવિવારે બપોરે જામનગરથી ભાણવડ જઈ રહેલાં એક બાળક સાથેના દંપત્તિનું એક્ટિવા મોટરસાયકલ પૂરપાટ જતી બોલેરો પિકઅપ વાનની ઠોકરે ચડી જતાં એક્ટિવામાં જઈ રહેલાં માસૂમ બાળક સહિત દંપત્તિના કરૂણ મૃત્યુ નિપજ્યાં હતાં. આ અરેરાટીજનક બનાવની જાણવા મળતી વિગત એવી છે કે ભાણવડના જુના નગરનાકા વિસ્તારમાં રહેતાં અને ચાની હોટલ ધરાવતાં કેતનભાઈ ડાયાભાઈ પરમાર નામના યુવાનના સસરાને…
View On WordPress














