"કપિલ ભગવાનની બહેનનું નામ શું હતું?"
પિતા કર્દમ અને માતા દેવહૂતિ કેટલાં પુત્ર અને પુત્રી હતા!
→ એક પુત્ર કપિલ મુનિ અને નવ પુત્રી હતા, તેમનાં લગ્ન નીચે આપેલ પ્રજાપતિ ઓની સાથે કરાવ્યા હતા.
6. ક્રતુને પરમ સાધ્વી ક્રિયા,
નામની કન્યાઓ આપી કે જેના વડે યજ્ઞકર્મનો વિસ્તાર કરવામાં આવે છે. એ પ્રમાણે તે શ્રેષ્ઠ બ્રાહ્મણોનો વિવાહ કરી કર્દમે પત્નીઓ સહિત તેઓને સંતુષ્ટ કર્યા. બ્રહ્મદેવના ગયા પછી કર્દમે તેમની આજ્ઞા પ્રમાણે પોતાની પુત્રીઓ મરીચિ આદિ પ્રજાપતિઓને પરણાવી હતી.
સરસ્વતી નદી ઉપરના કર્દમ ઋષિના આશ્રમ આવેલ છે.
Bindu Sarovar | બિંદુ સરોવર
https://maps.app.goo.gl/7ZFX2aRhSYpMqJnd9
પરબ્રહ્મ કપિલ ભગવાન પોતે અંશ વડે સત્ત્વગુણનો આશ્રય કરી સાંખ્યશાસ્ત્રનો ઉપદેશ કરવા અવતર્યા હતા.
કપિલ મુનિ (ભગવાન) જન્મ બિંદુ સરોવરની નજીક થયું હતું. જે હાલનું સિધ્ધપુર શહેરમાં બિંદુ સરોવર આવેલ છે. કપિલ ભગવાનનો જન્મ ગુજરાત રાજ્ય થયો હતો.
કપિલ ભગવાનના પિતા કર્દમ અને માતા દેવહૂતિ હતા.
#kapil #muni #Gujarat #siddhpur #brother and #sister #religion #lord kapila #sage_kapila # #sankhya
કપિલ ભગવાનના માતા પિતા નામ શું હતું?
કપિલ ભગવાનને બહેન કેટલી હતી?
#સરસ્વતીનદી #Bindu_Sarovar
#Kapil_Muni #Ashram #information #Saraswati_river #god #kapilmuni
સ્વામિનારાયણ ફોટો/મંદિર/ધર્મ/વિકિપીડિયા/ઇતિહાસ/સંપ્રદાય યાદી/છબીઓ/ભગવાન/ધર્મકુળ