Respect and empower women to empower this country
ચાલો! જાણીને આનંદ થયો કે દેશ તરક્કી કરી રહ્યો છે. પણ ક્યાં છે એ તરક્કી અને કોને દેખાય છે એ તરક્કી? તો તરક્કી તો છે જ ને અને દેખાય પણ છે પણ ખાલી નકશા માં. દેશ નો વિકાસ અને તરક્કી દેખાશે પણ જો એને ભૌગોલિક દ્રષ્ટિએ જોઈશું તો જ બાકી દેશ ની હાલત તો એ જ પહેલા કરતા પણ દયનીય છે. અને એના માટે ઘણા બધા કારણો જવાબદાર છે પણ મૂળ કારણ છે આપણા દેશ નું યુવાધન એટલે કે આપણે લોકો પોતે જ.
હા, આપણા દેશ નું યુવાધન! કોઈ…
View On WordPress











