જામનગરના કરોડોના ફૂલેકા પ્રકરણમાં ચારની અટકાયત
જામનગરના કરોડોના ફૂલેકા પ્રકરણમાં ચારની અટકાયત
જામનગર: જામનગરમાં ઓમ ટ્રેડિંગના નામે રોકાણની સ્કીમના બહાને 57 થી વધુ લોકોના નાણાં ખંખેરવા અંગેના પ્રકરણમાં સિટી ‘બી’ ડિવિઝન પોલીસ મથકમાં સાત આરોપી સામે ગુનો દાખલ થયાં પછી પોલીસે એક મહિલા સહિત ચાર આરોપીઓની અટકાયત કરી લીધી છે અને કોવિડ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત રોકાણના બહાને નાણાં ગુમાવનાર લોકોના પોલીસ દ્વારા નિવેદન નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ…
View On WordPress











