ગુલાબનગરમાં એઠવાડ નાખવા બાબતે પાડોશી પરિવારો વચ્ચે મારામારી
ગુલાબનગરમાં એઠવાડ નાખવા બાબતે પાડોશી પરિવારો વચ્ચે મારામારી
ગુલાબનગર વિસ્તારમાં ત્રીજા ઢાળિયા પાસે રહેતા બે પરિવારની મહિલાઓ વચ્ચે એઠવાડ નાખવા બાબતે થયેલ બોલાચાલી બાદ પુરૂષો વચ્ચે થયેલ બોલાચાલી અને મારામારીમાં ત્રણને ઈજાઓ પહોંચી છે. આ બનાવની સામસામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સામસામી ફરિયાદ નોંધાઈ જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં ત્રીજો ઢાળીયો, ફુલીયા હનુમાન ડેરી પાસે રહેતા રવીન્દ્રભાઈ ચંદુભાઇ ભટ્ટ અને તેના પત્ની નિમિષાબેન પર તેના જ પડોસમાં રહેતા…
View On WordPress












