જામનગરમાં કોરોના કાબૂમાં આવ્યો નથી ત્યાં ડેંગ્યુના ડાકલાં વાગ્યા
જામનગરમાં કોરોના કાબૂમાં આવ્યો નથી ત્યાં ડેંગ્યુના ડાકલાં વાગ્યા
જામનગર: જામનગરમાં લોકોની બેદરકારી વચ્ચે કોરોના વધવાની કલેકટરે ચિંતા વ્યકત કરી છે. તે વચ્ચે જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવતાં અનેક સ્થળોએ ડેંગ્યુના લારવા જોવા મળ્યાં હતાં. આ ગંભીર બાબત સામે આવતાં આરોગ્ય તંત્ર દ્વારા મોટી સંખ્યામાં મિલ્કત ધારકોને નોટીસ ફટકારવાથી માંડીને આરોગ્ય વિભાગે ડેન્ગ્યુના કેસો વધવાની ચેતવણી આપીને જનતાને સાવધાન રહેવા એલર્ટ કરાયા…
View On WordPress















