જામનગર :- જી.જી. હોસ્પિટલમાં મહિલા એટેન્ડેન્ટ્સ સાથે જાતીય સતામણીનો મામલો. પોલીસે બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી અને બંન્નેની ધરપકડ કરવામાં આવી છે. #jamnagar #rajkot #gghospital #gujaratpolice #ILOVE_RAJKOT03 #instagram #growthepage #grow #likeforfollow #likeforlikes #foryoupage #foryou (at Jamnagar Gujrat India) https://www.instagram.com/p/CQc5mz0jLgX/?utm_medium=tumblr











