જામનગરમાં સવા કલાકમાં સવા ઈંચ વરસાદ, અનેક વિસ્તારો તળાવમાં ફેરવાયા
જામનગરમાં સવા કલાકમાં સવા ઈંચ વરસાદ, અનેક વિસ્તારો તળાવમાં ફેરવાયા
જામનગરમાં આગામી તા.30 સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે આજે સવારે 8 વાગ્યાના અરસામાં મેઘરાજાએ હેત વરસાવવાનું શરૂ કર્યુ હતું. શહેરમાં માત્ર થોડા સમયમાં જ સવા ઇંચ જેટલો વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. બીજી તરફ ધ્રોલમાં પણ હળવા ઝાપટા પડયા હતા. બુધવારે અચાનક જ હવામાનમાં બદલાવ સાથે મેઘરાજાએ ટી-ર0 ક્રિકેટ મૅચની જેમ અચાનક જ તોફાની વરસાદ શરૂ કર્યો હતો.
સર્વત્ર પાણી પાણી
સવા કલાકમાં સવા ઈંચ જેટલાં…
View On WordPress











