ગંદકીથી ખદબદતા વોર્ડ નં.1ની મુલાકાત લેવા કમિશ્ર્નરને આમંત્રણ
ગંદકીથી ખદબદતા વોર્ડ નં.1ની મુલાકાત લેવા કમિશ્ર્નરને આમંત્રણ
સતત વરસાદ બાદ જામનગરમાં રોગચાળો ફાટી નિકળ્યો છે, તેવા સમયે જ જામનગર શહેરના પોશ વિસ્તારો તો ઠીક પછાત વિસ્તારોમાં જામ્યુકો દ્વારા સાફ-સફાઇ બંધ કરી દેવામાં આવી હોવાની ચોંકાવનારી હકીકત ખુદ સતાધારી ભાજપનાં જ નગરસેવિકા હુસેનાબેન સંઘાર બહાર લાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે અને ગંદકીથી ખદબદતા પોતાના મત વિસ્તાર એટલે કે વોર્ડ નં.1ની મુલાકાત લેવા મ્યુનિસિપલ કમિશ્નરને ખુલ્લુ આમંત્રણ આપ્યુ છે.
ડોર-ટુ-ડોર કચરો…
View On WordPress








