લાખોટા બ્યુટિફિકેશનનો રૂ.30 કરોડનો ખર્ચ પાણીમાં, વૉક વેની બાજુમાં લાદી ખસી ગઈ
લાખોટા બ્યુટિફિકેશનનો રૂ.30 કરોડનો ખર્ચ પાણીમાં, વૉક વેની બાજુમાં લાદી ખસી ગઈ
જામનગર શહેરની શાન સમા રણમલ તળાવ એટલે કે, લાખોટા તળાવને સુંદર અને નમૂનેદાર બનાવવા 3 વર્ષ પૂર્વે રૂા. 30 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ ચાલુ વર્ષે પડેલા ધોધમાર વરસાદમાં આ રૂ.30 કરોડ પાણીમાં ગયાં હોવાની ચોંકાવનારી હકિકત સામે આવી છે. તળાવ ફરતે બનાવવામાં આવેલા વોક-વેની બાજુમાં પૂરતા પ્રમાણમાં ગુણવત્તાવાળું માટી પૂરવાનું ન થયું હોય જમીન ખસકી ગઈ છે. મોટી દુર્ઘટના સર્જાવાનો ખતરો તોળાઈ રહ્યો છે.…
View On WordPress









