સાડા સાત કરોડના રસ્તા બન્યા પછી પણ ખંભાળિયા ખાડાનગર
સાડા સાત કરોડના રસ્તા બન્યા પછી પણ ખંભાળિયા ખાડાનગર
જામનગર: દ્વારકાના જિલ્લા મથક ખંભાળિયામાં વ્યકિત વાહન લઈને દાખલ થાય ત્યારે ગામના પ્રવેશ દ્વાર પાસે જ ખાડા તેમનું સ્વાગત કરે છે. બસમાં ખંભાળિયા આવતા લોકો જામનગરથી ઉંઘી જાય તો તેમને ખબર હોય છે. ખંભાળિયા આવતા જ ધડાધડ ખાડાથી તેમની ઉંઘ 100 ટકા ઉડી જશે.
ખંભાળિયામાં સરકાર દ્વારા ભૂગર્ભ ગટરની યોજના અહીં થતા ખોદકામ થયું હોય નવા રસ્તાઓ બનાવવા માટે સાડા સાત કરોડ ઉપરાંતની ગ્રાન્ટ ફાળવેલી જેમાં તમામ ખર્ચ પણ થઈ…
View On WordPress


















