ખંભાળિયામાં બે આખલાઓ બાખડતાં દોડધામ
ખંભાળિયામાં બે આખલાઓ બાખડતાં દોડધામ
ખંભાળિયા : ખંભાળિયાની ટ્રાફિકથી ધમધમતી એવી મેઈન બજારમાં ગઈકાલે સાંજે એકાએક બે આખલાઓ બાખડતા થોડો સમય આસપાસના દુકાનદારોમાં ભયનું મોજુ પ્રસરી ગયું હતું. આ આખલાઓએ આ વિસ્તારમાં પાર્ક કરીને રાખવામાં આવેલી પાંચ-છ જેટલી બાઈકને નુકસાન પહોંચાડી હતી.
ખંભાળિયાના ગાંધી ચોક વિસ્તારમાં શાકમાર્કેટ પાસે આવેલી મેઈન બજારમાં અવારનવાર રખડતા ઢોરના ડેરા-તંબુ જોવા મળે છે. જેના કારણે આ વિસ્તારમાં વાહન ચાલકો- રાહદારીઓ…
View On WordPress













