સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ દ્વારકા જિલ્લાના રાજકારણમાં ગરમાવો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ દ્વારકા જિલ્લાના રાજકારણમાં ગરમાવો
ખંભાળિયા : રાજયના ચૂંટણી પંચ દ્વારા શનિવારે રાજ્યની મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, તથા નગરપાલિકાની ચૂંટણીઓ અંગેની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની વિવિધ ચૂંટણીઓ આગામી માસમાં યોજાનાર છે. આ અંગેનું વિધિવત જાહેરનામું શનિવારે પ્રસિદ્ધ કરાતા જિલ્લામાં ચૂંટણી અંગેની આચારસંહિતા પણ અમલી બની ગઈ છે. ચૂંટણીના…
View On WordPress













