ભાણવડમાં છ વર્ષ પૂર્વેની મારામારીનો ઝડપાયો
ભાણવડમાં છ વર્ષ પૂર્વેની મારામારીનો ઝડપાયો
ખંભાળિયા : ભાણવડ પંથકમાં આજથી આશરે છ વર્ષ પૂર્વે હથિયારો વડે હુમલા બાદ નાસી ગયેલા આરોપીઓ પૈકી એક આરોપીને જિલ્લા એલસીબી પોલીસે ગાંધીધામથી ઝડપી લીધો હતો. આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ભાણવડ ત્રણ પાટીયા વિસ્તારમાં વર્ષ 2015માં કોન્ટ્રાક્ટના કામ સાથે સંકળાયેલા એક આસામી સાથે કોઈ બાબતે બોલાચાલી કરી, ઘાતક હથિયારો વડે ત્રણ શખ્સો દ્વારા હુમલો કરી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ પ્રકરણમાં લાખાભાઈ નામના…
View On WordPress













