*મિત્રો,* Uncharted 4 Game કોંટેસ્ટ *૦૯-૦૨-૨૦૨૦* ના રોજ પૂર્ણ થયેલ છે. આ એક એડવેન્ચર ગેમ છે. પ્રત્યેક સ્પર્ધકે સમય મર્યાદા મા આપેલ task પૂરી કરવાની હતી. ૨૦ મિનીટ માં પ્રથમ સ્ટેજ પૂરું કરવાનું હતું *પ્રથમ, દ્વિતીય અને તૃતીય* સ્થાન મેળવનાર. 1. *સર્ફરાજ સરવડી (૧૪ મિનિટ ૧૮ સેકંડ)* 2. *હર્ષિલ મકવાણા (૧૬ મિનિટ ૧૬ સેકંડ)* 3. *પ્રથમ કોટેચા (૧૬ મિનિટ ૫૫ સેકંડ)* બધા સ્પર્ધકો નો ઉત્સાહ સારો હતો.પણ એક રીત છે કે જીતે તેને બધું મળે છે. તો તેની યાદી ફોટો મા છે. *જો કોઈને એના પછી થવા જઈ રહી ટુર્નામેન્ટ મા રેવું હોય તો તેના અપડેટ માટે અમારો સંપર્ક જરૂર કરજો* *હવે થવા જઈ રહેલી ટુર્નામેન્ટ નીચે મુજબ છે.* *૧. EVIL WITHIN 2 (PS4)* *૨. GTA 5 (PS4)* *૩. PUBG (PC/MOBILE)* *૪. SNIPER ELITE 4 (PS4)* *૫. HITMAN 2016 (PS 4)* એડ્રેસ:- *"શ્રીજી એન્ટરપ્રાઇઝ" યસ કોમ્પલેક્ષ,જલારામ ચોક,* *રાખોલિયા હોસ્પિટલ સામે, ભક્તિનગર સર્કલ,* *રાજકોટ -૩૬૦૦૦૨* *મો - ૬૩૫૪૮૪૬૪૬૯,૬૩૫૨૦૧૫૧૫૯* *અન્ય ગ્રૂપ મા ફોરવર્ડ કરો.* *Share to Others* #rajkotians #rajkot #ourrajkot #ps4 #uncharted4 #tournament #winnerwinnerchickendinner #evilwithin #evilwithin2 #gta5 #pubg #pubgmobile #sniperelite #sniperelite4 #hitman #hitman2 #hitman2016 (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/B8kf1p9F4R8/?igshid=bmpks31unub3